Vais̭hṋava𑇈jana Tō | વૈષ્ણવજન તો |
🎵 Introduction | 🎵 Introduction |
mukha̖ḓ̣aa (sthaayī) | મુખડા (સ્થાયી) |
vais̭hṋava𑇈jana tō tēnē kahiyē jē pīḓ̣a paraayī jaaṋē rē । vais̭hṋava𑇈jana tō ... (ṱēk) para𑇈duk̈·khē upakaara karē paṋa mana abhimaana na aaṋē rē ¶ dhruva ¶ vais̭hṋava𑇈jana tō ... (ṱēk) | વૈષ્ણવજન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે । વૈષ્ણવજન તો ... (टेक) પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે ॥ध्रुव॥ વૈષ્ણવજન તો ... (टेक) |
🎵 Interlude | 🎵 Interlude |
aṅta̖raa | અંતરા |
sakaḽ̣a lōkamaa̐ sahunē waṅdē niṅdaa na karē kēnī rē । waaca kaacha mana nishchaḽ̣a raakhē dhany̖a dhany̖a jananī tēnī rē ॥ 1 ॥ vais̭hṋava𑇈jana tō ... (ṱēk) | સકળ લોકમાઁ સહુને વંદે નિંદા ન કરે કેની રે । વાચ કાછ મન નિશ્છળ રાખે ધન્ય ધન્ય જનની તેની રે ॥૧॥ વૈષ્ણવજન તો ... (टेक) |
🎵 Interlude | 🎵 Interlude |
sama𑇈dr̜s̭hṱi nē tr̜s̭hṋaa tyaagī para𑇈strī jēnē maata rē । jihwaathakī asatya na bōlē para𑇈dhana nava jhaalē haatha rē ॥ 2 ॥ vais̭hṋava𑇈jana tō ... (ṱēk) | સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે । જિહ્વાથકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે ॥૨॥ વૈષ્ણવજન તો ... (टेक) |
🎵 Interlude | 🎵 Interlude |
mōha maayaa vyaapē nahi jēnē dr̜ḓ̣ha vairaagya jēnaa manamaa̐ rē । raama𑇈naama𑇈shu̐ taaḽ̣ī laagī sakaḽ̣a tīra͙tha tēnaa tanamaa̐ rē ॥ 3 ॥ vais̭hṋava𑇈jana tō ... (ṱēk) | મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાઁ રે । રામનામશુઁ તાળી લાગી સકળ તીર્થ તેના તનમાઁ રે ॥૩॥ વૈષ્ણવજન તો ... (टेक) |
🎵 Interlude | 🎵 Interlude |
waṋa𑇈lōbhī nē kapaṱa𑇈rahita chē kaama krōdha niwaaryaa̐ rē । bhaṋē narasaiyō tēnu̐ darshana karataa̐ kuḽ̣a ēkōtēra taaryaa̐ rē ॥ 4 ॥ vais̭hṋava𑇈jana tō ... (ṱēk) para𑇈duk̈·khē upakaara ... (ṱēk) vais̭hṋava𑇈jana tō ... (ṱēk) | વણલોભી ને કપટરહિત છે કામ ક્રોધ નિવાર્યાઁ રે । ભણે નરસૈયો તેનુઁ દર્શન કરતાઁ કુળ એકોતેર તાર્યાઁ રે ॥૪॥ વૈષ્ણવજન તો ... (टेक) પરદુઃખે ઉપકાર ... (टेक) વૈષ્ણવજન તો ... (टेक) |